ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.
તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.
આપેલ તમામ
તે ચોકકસ સમયગાળાનું હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

ડો. ભીમરાવ આંબેડકર
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. સચ્ચિદાનંદ સિંહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-114
અનુચ્છેદ-110
અનુચ્છેદ-113
અનુચ્છેદ-112

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___

મૂળ કર્તવ્ય છે.
મૂળ અધિકાર છે.
આર્થિક અધિકાર છે.
રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર વિસર્જન
સત્ર બોલાવવું
સત્ર સમાપ્તિ
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP