ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

8 એપ્રિલ, 1829
4 ઓગસ્ટ, 1811
11 જુલાઈ, 1832
10 ડિસેમ્બર, 1829

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ?

રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP