ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(ડ)
આર્ટિકલ – 320(દ)
આર્ટિકલ – 320(ખ)
આર્ટિકલ – 320(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (C & AG) દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ?

કેન્દ્ર સરકાર
રાજ્ય સરકારો
મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓ
સરકારની કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

ભારતના દરેક નાગરિકને
25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને
આપેલ પૈકી કોઈ પણ નહીં
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP