ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો
લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ -117
અનુચ્છેદ - 85 અને 87
અનુચ્છેદ - 111
અનુચ્છેદ -75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 248
આર્ટિકલ – 259
આર્ટિકલ – 153
આર્ટિકલ – 331

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

શશીકાંત લાખાણી
કુંદનલાલ ધોળકીયા
મનુભાઈ પરમાર
રાઘવજી લેઉઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 47 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

શોષણ સામેનો અધિકાર
સમાનતાનો અધિકાર
સ્વાતંત્ર્યતાનો અધિકાર
બંધારણીય ઉપાયના અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP