ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર કલ્યાણજી મહેતા માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 10 5 12 2 10 5 12 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 25 18 22 19 25 18 22 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે. પંચાયત પંચાયતી રાજ ધારાસભા ધારાસભ્યો પંચાયત પંચાયતી રાજ ધારાસભા ધારાસભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP