ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણે દરેક નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે ? પાંચ સાત છ આઠ પાંચ સાત છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું નાણાંકીય વર્ષ કયુ ગણાય છે ? નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડીસેમ્બર મે થી એપ્રિલ નવેમ્બર થી ઓકટોબર એપ્રિલ થી માર્ચ જાન્યુઆરી થી ડીસેમ્બર મે થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? છ ત્રણ પાંચ ચાર છ ત્રણ પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? 97મો 88મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 97મો 88મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 15 ઓગસ્ટ, 1948 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ___ % સીટો અનામત રાખવામાં આવે છે. 20 30 10 25 20 30 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP