ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ સ્વાતંત્ર્ય હકક સંદર્ભે નીચેના પૈકી ___ વિધાન સાચું નથી. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે. શીખ ધર્મની માન્યતામાં કિરપાણો ધારણ કરવાનો અને તે સાથે લઇને ફરવાનો સમાવેશ થાય છે. તમામ લોકોને અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો સમાન હકક રહેશે. દરેક ધાર્મિક સંપ્રદાય ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થા આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ? જાહેર ક્ષેત્રના એકમો રાજ્ય સરકાર ભારત સરકાર ખાનગી કંપનીઓ જાહેર ક્ષેત્રના એકમો રાજ્ય સરકાર ભારત સરકાર ખાનગી કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. ચોથી બીજી ત્રીજી સાતમી ચોથી બીજી ત્રીજી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે ? 28 30 35 25 28 30 35 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ? અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 અનુચ્છેદ 35 અનુચ્છેદ 36 અનુચ્છેદ 23 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP