ભારતનું બંધારણ (Constitution Of India)
"દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?