ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? મુખ્યપ્રધાન નાણા સચિવ મુખ્ય સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન નાણા સચિવ મુખ્ય સચિવ નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-339 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-339 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ ચૂંટણી પંચની રચના કરવામાં આવેલ છે ? 224 324 384 284 224 324 384 284 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP