નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?