ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્ર પ્રસાદ
વી.વી. ગીરી
જ્ઞાની ઝૈલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

સંસદની
મંત્રીમંડળની
વડાપ્રધાનની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ?

ગરીબી નિવારણના કાર્યક્રમો
સામાજિક વહીવટ
સામાજિક વીમો
સામાજિક સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ - 154
અનુચ્છેદ - 201
અનુચ્છેદ - 226
અનુચ્છેદ - 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP