સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી હાલમાં કયુ નવુ રાજય બનાવવામાં આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન
સામાન્ય જ્ઞાન (GK)
2014માં કયા સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમુદાયનો દરજ્જો આપવામાં આવ્યો ?