કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ’ ના અધ્યક્ષ તરીકે કોની નિયુકિત થઈ છે ?

વિવેક જોહરી
સંદીપ કુમાર
ઓમપ્રકાશ દધીચ
અજીત કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે દૂધની કિંમતને પ્રોત્સાહન આપવા માટેની ‘મિલ્ક પ્રાઈસ ઈન્સેન્ટિવ સ્કીમ’ શરૂ કરી છે ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ?

સુશીલ ચંદ્રા
સુનીલ અરોરા
ઓમ પ્રકાશ રાવત
એ.કે. જ્યોતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?

અન્નપૂર્ણા યોજના
વીરાંગના શક્તિ યોજના
નવચેતના યોજના
સેન્ટ કલ્યાણી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP