કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સરકારે ‘રોકાણ પ્રોત્સાહન યોજના' ક્યા નાણાકીય વર્ષ સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે ? 2025-26 2024-25 2026-27 2022-23 2025-26 2024-25 2026-27 2022-23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? FAO UNFCCC નીતિ આયોગ વર્લ્ડ બેંક FAO UNFCCC નીતિ આયોગ વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજ્યોની યાદીમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગુજરાત આંધ્ર પ્રદેશ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ? પાન્ધ્રો, ગુજરાત જેતાપુર, મહારાષ્ટ્ર કુડનકુલમ, તમિલનાડુ જરારી, ઉત્તર પ્રદેશ પાન્ધ્રો, ગુજરાત જેતાપુર, મહારાષ્ટ્ર કુડનકુલમ, તમિલનાડુ જરારી, ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) દર વર્ષે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘નુપી લાલ દિવસ' મનાવવામાં આવે છે ? મહારાષ્ટ્ર ચંદીગઢ લક્ષદ્વીપ મણિપુર મહારાષ્ટ્ર ચંદીગઢ લક્ષદ્વીપ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP