સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ? પૂર્વ દક્ષિણ પશ્ર્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ર્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? એલ્યુમિનિયમ સોનું તાંબુ ચાંદી એલ્યુમિનિયમ સોનું તાંબુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ? CnHn CnH2n-2 CnH2n+2 CnH2n CnHn CnH2n-2 CnH2n+2 CnH2n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ એચ. કેવેન્ડિશ ન્યુટન થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ એચ. કેવેન્ડિશ ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન -2 ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું ? બાહુબલી પ્રજ્ઞાન લુના વિક્રમ બાહુબલી પ્રજ્ઞાન લુના વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP