કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ભારત પ્રવાસન વિકાસ નિગમ'ના નવા અધ્યક્ષ તરીકે કોણ પદભાર સંભાળ્યો છે ? સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ જી.કિશન રેડ્ડી વિરેન્દ્ર સિંહ સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ જી.કિશન રેડ્ડી વિરેન્દ્ર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી કરવામાં આવેલ અટલ રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઈનોવેશન અચિવમેન્ટ્સ (ARIIA) 2021માં કઈ સંસ્થા ટોચના સ્થાને છે ? IIT મદ્રાસ IISc બેંગલુરૂ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરૂ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા નવા સર્વેક્ષણ જહાજને કોલકાતાથી લૉન્ચ કર્યું છે ? INS અરિધૂત INS ધ્રુવ INS પૃષ્પક INS સંધ્યાક INS અરિધૂત INS ધ્રુવ INS પૃષ્પક INS સંધ્યાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ? પેન્શનરો કામદારો મહિલા ઉદ્યમીઓ વિદ્યાર્થીઓ પેન્શનરો કામદારો મહિલા ઉદ્યમીઓ વિદ્યાર્થીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ? તેલ અવિવ સિંગાપુર પેરિસ સ્ટોકહોમ તેલ અવિવ સિંગાપુર પેરિસ સ્ટોકહોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP