ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-114
અનુચ્છેદ-112
અનુચ્છેદ-113
અનુચ્છેદ-110

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટળી લડવા માટે નીચેના પૈકી શું આવશ્યક નથી ?

ભારતના નાગિરક હોવું
35 વર્ષ કે તેથી વધારે ઉંમર
ઓછામાં ઓછા સ્નાતક સુધીનો અભ્યાસ
લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા ધરાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?

લક્ષદ્વીપ
ગોવા
અંદામાન અને નિકોબાર
દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

સ્વીડન
ઓસ્ટ્રેલિયા
ડેન્માર્ક
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP