કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા મહાનુભાવને ‘આસામ વૈભવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી લક્ષ્મી મિત્તલ રતન તાતા મુકેશ અંબાણી ગૌતમ અદાણી લક્ષ્મી મિત્તલ રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘AFSPA’નું પુરૂનામ શું છે ? આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેરમાં પ્રથમ જાહેર પરિવહન સાધનના રૂપે રોપ વે સેવા શરૂ થશે ? અમરાવતી માનેસર નોઈડા વારાણસી અમરાવતી માનેસર નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ? એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE) એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL) સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય નૌસેના જહાજ INS કેસરીએ ક્યા દેશને ખાઘ સહાયતા અને સંરક્ષણ સહાયતા પ્રદાન કરી ? ફિજિ માડાગાસ્કર મોઝામ્બિક માલદીવ ફિજિ માડાગાસ્કર મોઝામ્બિક માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP