ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના કયા આર્ટીકલ મુજબ અસ્પૃશ્યતા નાબુદીકરણ કરવામાં આવ્યું હતું ? 19 38 17 42 19 38 17 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1955 1956 1961 1951 1955 1956 1961 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં શિયાળુ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં શિયાળુ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત ગણતંત્ર ક્યારે બન્યું ? 1949 1947 1946 1950 1949 1947 1946 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 39 (C) 39 (D) 39 (A) 39 (B) 39 (C) 39 (D) 39 (A) 39 (B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP