ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ વિધાનસભા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1752 1681 1687 1761 1752 1681 1687 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં સંસદની જાહેર હિસાબ સમિતિ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં સંસદની જાહેર હિસાબ સમિતિ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 42 25 51-ક 44 42 25 51-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 334 આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP