ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ – 335
કલમ – 310
કલમ – 309
કલમ – 324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?

દિનેશ ગોસ્વામી સમિતિ
ઈન્દ્રજીત સમિતિ
તારકુન્ડે સમિતિ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ?

વિલાંબી
લોઈડ જોર્જ
હુવર કમિશન
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સંસદીય સચિવ
સ્પીકર
રાજ્ય સભાના સભ્ય
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP