કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ? દહેરાદૂન કાશીપુર રૂડકી દિલ્હી દહેરાદૂન કાશીપુર રૂડકી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ? તેહરાન દુબઈ અબુધાબી રિયાધ તેહરાન દુબઈ અબુધાબી રિયાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ જિયુઆન-1 02E લૉન્ચ કર્યો ? સાઉદી અરેબિયા ચીન જાપાન રશિયા સાઉદી અરેબિયા ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ? 90 દિવસ 80 દિવસ 60 દિવસ 100 દિવસ 90 દિવસ 80 દિવસ 60 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ___ સરકાર દુનિયાની પ્રથમ 100% પેપરલેસ સરકાર બની છે ? સ્વીડનની દુબઈની નોર્વેની ન્યૂઝિલેન્ડની સ્વીડનની દુબઈની નોર્વેની ન્યૂઝિલેન્ડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP