ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંસદની
વડાપ્રધાનની
મંત્રીમંડળની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ - 154
અનુચ્છેદ - 32
અનુચ્છેદ - 201
અનુચ્છેદ - 226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
દેશના શાસનમાં પાયાગત છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

કેન્દ્રિય કેબીનેટ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP