ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? આયોજન પંચ 10મું નાણાપંચ સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ 10મું નાણાપંચ સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? રાજ્ય આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 97મો 88મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 97મો 88મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ – 124(4) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 10 14 11 12 10 14 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ લોકસભા બંને ગૃહ અને અધ્યક્ષ બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP