ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-363
અનુચ્છેદ-364
અનુચ્છેદ-365
અનુચ્છેદ-363-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ?

ગૃહને
પ્રધાનમંત્રીને
અધ્યક્ષને
ઉપાધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP