ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 75 76 73 74 75 76 73 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 14 અનચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મંત્રીઓ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 27 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP