ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે.

સામાન્ય સંમતિ
કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

બાબાસાહેબ આંબેડકર
લક્ષ્મીમલ સિંઘવી
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
15 ઓગસ્ટ 1947 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય
1 જાન્યુઆરી 1949 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
નાણાપંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ?

કેન્દ્રિય નાણાં મંત્રી
પ્રધાનમંત્રી
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP