ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? ન્યાયતંત્ર સરકાર સંસદ ચૂંટણીપંચ ન્યાયતંત્ર સરકાર સંસદ ચૂંટણીપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ચેટર્જી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા આપેલ માંથી કોઈ પણ નહીં પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ પરિવર્તન આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? સોલીસીટર જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ–311 આર્ટિકલ-315 આર્ટિકલ-317 આર્ટિકલ-322 આર્ટિકલ–311 આર્ટિકલ-315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP