ભારતનું બંધારણ (Constitution Of India)
'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય