ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 46 48 45 47 46 48 45 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન તેલંગાણા ઓડિશા પશ્ચિમ બંગાળ રાજસ્થાન તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ? સંસદ નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત સંસદ નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાન સભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ? હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામ્યવાદી પક્ષ હિંદુ મહાસભા અનુસૂચિત જાતિ સંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સામ્યવાદી પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? ગ્રામ પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP