ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.
ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.
નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્ય વિધાનપરિષદ ધરાવે છે ?

તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ,બિહાર
મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક
ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્ય પ્રદેશ,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

એન. એસ. ઠક્કર
પી. એન. પટેલ
હરિલાલ કણિયા
ચીમનાલાલ વાણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

33
31 ખ
31 ઘ
31 ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP