ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી રાષ્ટ્રપતિશ્રી વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1960 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. બાબાસાહેબ આંબેડકર સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 280 277 282 279 280 277 282 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP