ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

આપેલ તમામ કાર્યો કરશે
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ
આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ?

1989
1986
1988
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ?

પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
પ્રધાનમંત્રી
કેન્દ્રીય નાણાંમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણૂક કોણ કરે છે ?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ?

જસ્ટિસ એસ. ગોવાદાર્ડ
જસ્ટિસ સી. રેડ્ડી
જસ્ટીસ કે. કાનન
જસ્ટિસ એમ. હિદાયતુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP