ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -22
અનુચ્છેદ -23
અનુચ્છેદ -25
અનુચ્છેદ -24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી
વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ-15
આર્ટિકલ-14
આર્ટિકલ-17
આર્ટિકલ-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ?

સંવૈધાનિક ઉપચારનો અધિકાર
દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર
સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર
અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP