બાયોલોજી (Biology)
વનસ્પતિઓ કેવાં બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવી શકે છે ?

પ્રકાશ, પાણી, તાપમાન
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો
પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો
પ્રકાશ, પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ?

m-RNA સંશ્લેષણ
શ્વસન
DNA સંશ્લેષણ
પ્રોટીન સંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો.

તે લિપિડનો બનેલો છે.
ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે.
તે વાહક પડની રચના કરે છે.
ચેતાતંતુની આસપાસ આવેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ?

સ્નાયુસંકોચન
પટલના બંધારણ
કોષવિભાજન
DNA નક્કી કરવા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતો સમુદાય કયો છે ?

મૃદુકાય
સંધિપાદ
ઊભયજીવી
સંધિપાદ અને મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP