ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 199
આર્ટિકલ – 210
આર્ટિકલ – 198
આર્ટિકલ – 214

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 248
આર્ટિકલ – 331
આર્ટિકલ – 153
આર્ટિકલ – 259

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

26 નવેમ્બર, 1949
26 નવેમ્બર, 1930
24 જાન્યુઆરી, 1950
30 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?

આર્ટિકલ – 75
આર્ટિકલ – 73
આર્ટિકલ – 79
આર્ટિકલ – 78

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP