ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ? શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત શાખ કાપ દરખાસ્ત નીતિ કાપ દરખાસ્ત આર્થિક કાપ દરખાસ્ત સાંકેતિક કાપ દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 212 મો 221 મો 122 મો 121 મો 212 મો 221 મો 122 મો 121 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP