ભારતનું બંધારણ (Constitution Of India)
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ–311
આર્ટિકલ-315
આર્ટિકલ-317
આર્ટિકલ-322

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP