ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા સુધારા અન્વયે સંવિધાનના આમુખમાં 'સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસતાક' એવા શબ્દો ઉમેરવામાં આવ્યા ?

44 મો સુધારો
48 મો સુધારો
42 મો સુધારો
46 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું ?

89 મો બંધારણીય સુધારો -2003
97 મો બંધારણીય સુધારો -2011
42 મો બંધારણીય સુધારો -1976
44 મો બંધારણીય સુધારો -1978

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP