ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 15
આર્ટિકલ – 17
આર્ટિકલ – 19
આર્ટિકલ – 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 47 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-166
અનુચ્છેદ-177
અનુચ્છેદ-168
અનુચ્છેદ-167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP