ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 25 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 22 સભ્યો 25 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 22 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? રાજસ્થાની નેપાલી સિંધી ગુજરાતી રાજસ્થાની નેપાલી સિંધી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં બંનેના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં બંનેના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની નિવૃત્તિવય કેટલી છે ? 75 વર્ષ 70 વર્ષ કોઇ વય મર્યાદા નથી 80 વર્ષ 75 વર્ષ 70 વર્ષ કોઇ વય મર્યાદા નથી 80 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ? જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી રાણા કુંભના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP