ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 352
આર્ટિકલ – 355
આર્ટિકલ – 353
આર્ટિકલ – 357

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?

રાજ્યપાલ
મુખ્ય પ્રધાન
મુખ્ય સચિવ
પ્રભારી મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ?

લોકસભાના સ્પીકર
વડાપ્રધાનને
ઉપરાષ્ટ્રપતિ
ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા
દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP