કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈ-સવારી ઈન્ડિયા ઈ-બસ ગઠબંધન' લૉન્ચ કર્યું ?

આપેલ તમામ
કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL)
નીતિ આયોગ
વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ?

ટોક્યો
રાંચી
કાઠમંડુ
ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે.
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં હાઈડ્રોજન ઊર્જા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

હૈદરાબાદ
ન્યૂ દિલ્હી
કોલકતા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકા વચ્ચે કોલંબો સિક્યોરિટી કોન્કલેવ (CSC)નું આયોજન ક્યાં થયું હતું ?

અરબ સાગર
મન્નારનો અખાત
હિંદ મહાસાગર
બંગાળની ખાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ?

વારાણસી
શ્રાવસ્તી
મથુરા
અયોધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP