કમ્પ્યુટર (Computer)
હવામાનની આગાહી માટે નીચે પૈકી કયા કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે ?

વેધર કમ્પ્યુટર
સુપર કમ્પ્યુટર
સુપર સોનિક કમ્પ્યુટર
ડિજિટલ કમ્પ્યુટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ચાર્લ્સ બેબેજ
બીલ ગેસ્ટ
લેરી પેજ
પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે ?

જેફ બેઝોઝ
એકપણ નહી
થોમસ એડિસન
બિલ ગેટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP