સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
આપેલ બંને
રામચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

સિધ્ધરાજ જયસિંહ
અજયપાલ
કુમારપાલ
ત્રિભુવનપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP