કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય.

કીબોર્ડ
માઉસ
પ્રિન્ટર
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
CYBER 205 એ કમ્પ્યૂટરનો ___ પ્રકાર છે.

આપેલ પૈકી એક પણ નહીં
લાઈટ વેવ ઓપરેટેડ
મેઈન ફ્રેમ
સુપર કમ્પ્યૂટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP