બાયોલોજી (Biology)
લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે.

હાઈડ્રોફિલિક
ઝિવટર આયન
હાઈડ્રોફોબિક
તટસ્થ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દુર્લભ અને આપણા વિસ્તારમાં ન હોય તેવી વનસ્પતિનો અભ્યાસ કરવા ક્યાં જવું ?

વનસ્પતિ સંગ્રહાલય
એક પણ નહીં
વનસ્પતિ ઉદ્યાન
બોટનિકલ ગાર્ડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડાયનોફ્લેજેલેટ્સનો સમાવેશ શેમાં થાય છે ?

મોનેરા
પ્રોટિસ્ટા
વનસ્પતિસૃષ્ટિ
પ્રાણીસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ?

જાતિ
ગોત્ર
કુળ
પ્રજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્હિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુખ્યત્વે શેના પર આધારિત છે ?

કોષ કેન્દ્ર
આપેલ તમામ
પોષણ પ્રકાર
કોષ રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP