GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ રેલવે બજેટ નાણાંકીય બિલ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ વિદેશ નીતિ રેલવે બજેટ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો ? Ctrl + Shift + > Ctrl + Alt + > Ctrl + Alt + '+' Ctrl + Shift + '+' Ctrl + Shift + > Ctrl + Alt + > Ctrl + Alt + '+' Ctrl + Shift + '+' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ? સર્ચિંગ ફાઇન્ડિંગ મૂવીંગ સર્ફિંગ સર્ચિંગ ફાઇન્ડિંગ મૂવીંગ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ન્યુક્લિયર વિખંડન સુપરનોવા ન્યુક્લિયર સંલયન કોસ્મિક ન્યુક્લિયર વિખંડન સુપરનોવા ન્યુક્લિયર સંલયન કોસ્મિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શરીરનાં ક્યા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે) હ્રદય ફેફસાં કર્ણક ક્ષેપક હ્રદય ફેફસાં કર્ણક ક્ષેપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સાચી જોડણી દર્શાવો. યુનીવર્સીટી યુનિવર્સિટી યુનિવસીર્ટી યૂનીવસિર્ટી યુનીવર્સીટી યુનિવર્સિટી યુનિવસીર્ટી યૂનીવસિર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP