GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. ટેફલોન પૉલિબ્યુટાડાઈન PVC પોલિથીન ટેફલોન પૉલિબ્યુટાડાઈન PVC પોલિથીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિદ્ધ ન થવું લક્ષ્ય આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો. ઉપમા વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.(1) Epitaxy (2) Episode(3) Epigene (4) Epitome 1, 2, 3, 4 3, 2, 4, 1 4, 2, 1, 3 3, 2, 1, 4 1, 2, 3, 4 3, 2, 4, 1 4, 2, 1, 3 3, 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2012-13 2014-15 2008-09 2010-11 2012-13 2014-15 2008-09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP