GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ? રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ રાજ્યના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો રાજ્યના ચીફ સેક્રેટરી ભારતનાં એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સુઅલ્પ સ્વલપ સ્વલ્પ સ્વાલ્પ સુઅલ્પ સ્વલપ સ્વલ્પ સ્વાલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય આપેલ ત્રણેય સ્થિતિમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે ? આપેલ પૈકી એક પણ નહીં 10 8 12 આપેલ પૈકી એક પણ નહીં 10 8 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Match offsprings of animals:(1) Ass(2) Hare(3) Stag(4) Horsea) colt/fillyb) foale) fawn d) Leveret 1-d, 2-b, 3-a, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-d, 3-c, 4-a 1-b, 2-c, 3-a, 4-d 1-d, 2-b, 3-a, 4-c 1-a, 2-b, 3-c, 4-d 1-b, 2-d, 3-c, 4-a 1-b, 2-c, 3-a, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP